________________
આચાર્યશ્રી પ્રબોધનરતિજી
૨પ૦
-
ઉત્કૃષ્ટતમ પ્રાણુનું સ્વરૂપ :
આત્મા સાથે સ્પર્શન વિગેરે ઇન્દ્રિયનો સંબંધ અનાદિ, કાળથી ચાલતું આવ્યું છે. મેહના કારણે ઈન્દ્રિય સુખના સાધનભૂત જણાતી હતી. એ ઈન્દ્રિમાં સ્પર્શન સૌથી વધુ ભયંકર હતી.
પરતુ સદાગમના ઉપદેશથી ઈન્દ્રિયના લાલન પાલનમાં ઘણું દેવું છે એમ જાણવામાં આવ્યું અને ઉપદેશ દ્વારા સંતેષ ગુણની પ્રાપ્તિ થવાથી સત્વગુણથી ધનાઢય બનેલા આત્માઓએ સ્પર્શનની લોલુપતાના કારણે કાંઈ પણ કુકર્મ આચર્યું નથી. માત્ર નિર્મળ રીતે જીવન ગાળ્યું છે.
વળી અવસર પ્રાપ્ત થતા સર્વથા સ્પર્શનની આસકિત તજી, એના ઉપર વિજય પ્રાપ્ત કરી પરમ પવિત્ર ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને મહાદિ કર્મશત્રુઓને સંપૂર્ણ રીતે નાશ કરી શાશ્વતસુખનું ધામ નિવૃત્તિનગર–મેક્ષને પામે છે, તેવા મહાનુભાવોને ઉત્કૃષ્ટતમ પુરૂષ કહેવામાં આવ્યા છે. | હે રાજન ! આ વાત શુદ્ધબુદ્ધિવાળા મહાનુભાવોએ જણાવી છે અને ઉત્કૃષ્ટતમ પુરૂષોની સંખ્યા ઘણી અલ્પ હોય છે.
આચાર્ય ભગવંત શ્રી પ્રબંધનરતિના ઉપદેશને સાંભળીને મનીષીને વિચાર આવ્યું કે, ભગવતે સ્પર્શનેન્દ્રિયનું જે જાતનું વર્ણન કર્યું તેજ બાળને મિત્ર સ્પર્શન છે.
૧૭