________________
=
આચાર્યશ્રી પ્રબોધનરતિજી બાળનું નાદાનપણું ઃ
બાળ સભામાં બેઠો છે. પણ મેહનીય કર્મના ગાઢ ઉદયથી બીચારાને ગુરૂ ઉપદેશમાં આદર નથી. સાંભળવાનું લક્ષ નથી. એ તે સભામાં ચારે તરફ નજર નાખ્યા કરે છે. નેત્રને સંયમ અહીં પણ જાળવી શક્તા નથી. જ્યાં ત્યાં નજર નાખતાં વંદન કરવા આવેલા શ્રીશત્રુમંદન રાજાના મહારાણી મદનકંદલી જોવામાં આવી ગયાં.
આચાર્ય ભગવંતની દેશના સાંભળવામાં તલ્લીન બનેલાં, ચંદ્રમુખી મહારાણી મદનકંદલીને મહારાજાની સમીપમાં બેઠેલાં જોઈ બાળ કામવિહળ બની ગયે. એ અશુભ વિચારેના ચગડોળે ચડી ગયે.
અહાહા! કેવું સરસ રૂપ ? અહાહા ! કેવી મેહક શરીર કાંતિ? કેવું અદ્ભુત અને અપૂર્વ સૌભાગ્ય ? કેવું ચંદ્ર સમ સૌમ્ય અને શાંત મુખ? કેવા કમળદળ નયને? કેવા મેગરની કળી જેવા ધવલ અને દાડમના દાણા જેવાં દાત? કેવી મડદાર જમરે? કેવા લાલ સુરેખ હેઠ? કેવા એના કમળ કપલ? કે વાંકડીયે કેશ કલાપ? શું એના મુખચંદ્રની તિ પ્રભા?
આવી રીતે જેના અંગે અંગ સુંદરતાથી ભરેલાં હોય તે પછી તેના સ્પર્શની મુલાયમતા પણ કેવી અદ્ભુત હશે? એને સ્પર્શ પણ કે આનંદજનક હશે? જરૂર એને સ્પર્શ પરમ સુખ અને અદ્ભુત આનંદ દેનારે જ થશે. વળી એ