________________
પ્રકરણ મુ’
આચાય શ્રી પ્રોધનરતિષ્ટ
નિજવિલસિત ઉદ્યાન ઃ
66
આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની બહાર નિજવિલસિત” નામનું ઉદ્યાન આવેલુ છે, તે ઉદ્યાનમાં “ પ્રમેાધનતિ ” નામના આચાર્ય ભગવંત પધાર્યાં છે. તે ગુણ સમુહથી શાલી રહ્યા છે. ક્ષમા વગેરે યતિ ધર્માંથી યુક્ત અને આશા તૃષ્ણાને એમણે વિચ્છેદ કરેલા છે.
કવિલાસરાજા માળના દુરાચારોથી એના ઉપર રાષ રાખનારે અન્યા અને મનીષીના સારા આચારાથી એના ઉપર અતિપ્રસન્ન બન્યા છે. તે શુભસુંદરી પટરાણીને કહે છે.
હૈ શુભસુ'દરી ! જે સ્પનથી અનુકૂળ વતન રાખતા હાય છે તેની સાથે હું પ્રતિકૂળ વતન રાખું છું. જે