________________
૨૨૨
ઉપમિતિ કથા સારાદ્ધાર્
થવાની છે. હું જેના ઉપર ક્રૂર નજર ફેરવું ત્યાં તેા આવા
અનેક દુઃખા આવી પડે.
માળની મન:કામના :
મહેલમાં આવ્યા પછી, માર ખાઈ અધમૂવા બનેલા પેાતાના નાનાભાઈ આને મધ્યમબુદ્ધિએ પૂછ્યું.
હે ભાઈ ! શરીરે ખાસ પીડા તે! નથી થઈ ને ? માળ– શરીરે પીડા નથી, પણ મનમાં સંતાપ થાય છે. મધ્યમ- શા કારણે મનમાં સંતાપ થાય છે?
કામદેવ સદા વક્ર હાય છે. એને જેના મનમાં પ્રવેશ થયા હાય એની પ્રવૃત્તિએ પણ વાંકી બની જાય છે. એટલે બાળ સિધા ઉત્તર ન આપતાં, સામેા પ્રશ્ન કરે છે.”
બાળ– અન્તસ્તાપ શાથી છે એ મને સમજાતું નથી. પરન્તુ કામદેવના મંદિરના વાસભુવનમાં જ્યારે હું ગએલા અને તું દરવાજા ઉપર ધ્યાન રાખતા હતા ત્યારે કોઈ એક સ્ત્રી અંદર આવી હતી, એ તારા ખ્યાલમાં છે ?
મધ્યમમુદ્ધિ— હા. એક સ્ત્રી જોઈ હતી. તારે એનુ શુ કામ છે ?
માળ– ભાઈ ! એ સ્ત્રીનુ શું નામ છે ? કયાં રહે છે? એ તારી જાણમાં હશે.
મધ્યમબુદ્ધિ અરે ! મે એને સારી રીતે ઓળખી. એ તે શત્રુમન મહારાજાના પટ્ટરાણી મદનકલી દેવી હતા. મધ્યમમુદ્ધિના ઉત્તર સાંભળી આળ નીસાસા મૂકવા