________________
બળની વિડ બના
(૨૩
લાગ્યા. અરેરે આ રાજરાણી મને કેવી રીતે પ્રાપ્ત થાય? એની સાથે વિલાસ કઈ રીતે સંભવે ? એ વિચારામાં બાળના નિસાસા ઉષ્ણુ અને દીર્ઘ બની ગયા.
મધ્યમબુદ્ધિ ચતુર હાવાથી ખાળના મનેાગત ભાવે સમજી ગયા. આહ ! બાળ મનકદલી મહારાણીની ઝંખના રાખી રહ્યા છે. ભાઈ સાહેબ મનકદુલીના મેાહમાં સપડાઈ ગયા છે. પણ આગળ વિચાર્યું કે આના રાગ અયેાગ્ય ન ગણાય. મદનક’દળી એ અપૂરૂપવતી અને સૌ' વતી છે. રાગ યાગ્યપાત્ર ઉપર જ થયેા છે.
મહારાણી મનનક દલી સૌદર્યવતી છે. રૂપના બળે બીજાના ચિત્તને પેાતાના પ્રતિ આકર્ષે એમાં નવાઈ ન ગણાય. આ બાબતમાં મને પણ સાધારણ અનુભવ થયા છે. જ્યારે મદનક દલી મહારાણી વાસભુવનના સાંકડા દરવાજામાંથી અંદર દાખલ થએલા અને પાછા બહાર નીકળેલાં ત્યારે એમના કોમળ શરીરને મને પણ સ્હેજ સ્પર્શ થએલે.
એ વખતે સ્પેનના પ્રતાપે મને થયું કે આના સુકોમળ અને મનને બહેલાવે અને હર્ષઘેલેા કરે તેવા સ્પર્શ જગતમાં બીજો કાઈ નહિ હાય. એ વખતે મારૂ મન પણ ચગડાળે ચડેલું. છતાં મને વિચાર થયા કે મન સ્હેજ મલીન ભલે થયું પણ કુળવાન પુરૂષોએ પરસ્ત્રીગમન તે ન જ કરવું જોઇએ. એટલે મારૂં મન સ્વસ્થ બની ગયું.
ખાળના પણુ અશુભ વિચારાને દૂર કરી સ્વસ્થ અનાવું,