________________
૧૮૪
ઉપમિતિ કથા સારદ્વાર વક્રોક્તિ ભરી વાણી સાંભળી સ્પર્શન આજે બની ગયે. વિચારના ચક્રાવે ચડી ગયે. આ ભાઈ લંગમાં બેલી રહ્યાં છે. મારે ઉપહાસ કરી રહ્યા છે. એમાં વકતા ભરી પડી છે. મનીષી ઉપર મારી યેગશક્તિની અસર થઈ હોય તેમ જણાતું નથી. તદ્દન કેરે રહ્યો હોય તેવું લાગે છે. મૂકે એ હરામીના સંબંધને. મારે તે બાળકને જ સંબંધ બરાબર છે.
મનીષી મારી નાડ જાણી ગયે લાગે છે. હું તેને દબાવી શકીશ નહિ. મારે આધીન થાય તેવું નથી. ઉંડી વાતચીતમાં ઉતરવું યોગ્ય નથી. “ન બોલ્યામાં નવ ગુણ બેલીશ તે વળી કાંઈ નવું સાંભળવું પડશે. આ વિચાર કરી સ્પર્શને મૌન રાખવામાં કલ્યાણ જોયું.
સ્પર્શ સુખમાં ઘેલા બનેલા બાળે પિતાની માતા અકુશળ કાળાને જણાવ્યું. હે માતાજી ! સ્પર્શને મને એવી સરસ એગશક્તિ દેખાડી, કે જેના પ્રતાપે હું હવે ખૂબ જ સુખી છું. સુખ અને શાંતિનો અનુભવ ચારે થાય છે.
બેટા ! મેં તે તેને પહેલાંથી જણાવ્યું હતું, તારે અને સ્પર્શનને સંબંધ ઘણે ઉત્તમ છે. શેભે તે અને અનુકૂળ છે એમ અકુશલમાલાએ જણાવ્યું.
વળી હે પુત્ર! આવી ગશક્તિ મારી પાસે પણ રહેલી છે. સમય આવે તેને હું દેખાડીશ. એ જોઇ તને ઘણું આશ્ચર્ય થશે. તારા સુખમાં અને શાંતિમાં ખૂબ જ વધારો થશે.