________________
સ્પર્ધાન સ્થાનક
૧૩૭
ધજાઓ ફરરર ફરરર ફરકતા હતી. આ જાતનું મહારાજ રાગકેશરીનુ મહાસૈન્ય ત્યાંથી પસાર થતુ મારા જોવામાં આવ્યું.
આ સૈન્ય વારીને નિકળતી જોઇ મને વિચાર આવ્યો કે રામકેશરી રાજા અત્યારે કઈ ઠેકાણે જવાની તૈયારીમાં છે. એવું કયું મહત્ત્વનું કાર્યાં છે કે ખૂક રાગકેશરીને જવું પડે ?
આ જાતની વિચારણામાં હું' તલ્લીન હતા. ત્યાં સૈન્યના અગ્ર ભાગમાં ‘વિપાક” નામના પુરૂષને મેં જોયો. તે વિષયાભિાષને વિશ્વાસપાત્ર, દેખાવમાં અતિ બિહામણેા અને સૈન્યમાં માખરે રહેનારા હતા.
વિપાક સાથે વાતચિત :
મેં વિપાકને મીઠાં મીઠાં શબ્દોથી ખુશી સમાચાર પૂછ્યાં. અને શ્રીયુત્ રાગકેશરી મહારાજાનું મંગળપ્રસ્થાન શા હેતુથી થઈ રહ્યું છે એ પ્રશ્ન કર્યાં, તેના ઉત્તરમાં વિપાકે જણાવ્યુ` કે—
હૈ ભાઈ! તમે સાંભળે એક વખતે નેક નામદાર શ્રી “શગકેશરી” મહારાજાએ “વિષયાભિલાષ” મત્રીને ખેલાવીને જણાવ્યુ હતુ કે હું આ ! તમે કેઈ એવું કાર્ય કરી બતાવા કે જેથી સંપૂર્ણ વિશ્વ સદાને માટે મારે આધીન બની જાય. જાણે બધાં જ મારા અજ્ઞાંકિત સેવકન હાય!
આપની આજ્ઞા શિરોધાય” એમ જણાવી અમાત્ય શ્રી વિષયાભિલાષે પેાતાના સ્વામીના કાર્ય કરવામાં સમ, સ્વામી ઉપર પ્રીતિ અને ભક્તિ ધરનાશ, સાચા અને વફાદાર