________________
ઉપમિતિ કથા સારોદ્ધાર એ નગરમાં “ રાગકેશરી” રાજા રાજ્ય કરતે હતે. તે પાપ પ્રવૃત્તિઓનું મુખ્ય કારણ ગણાતું હતું. જગતનાં દરેક પાપના મૂળમાં “રાગકેશરી” જ હોય છે. ઈંદ્રાદિ દેથી પણ ન નિતી શકાય એ અજેય હતે. અત્યંતબલવાન હતે.
એ રાગકેશરી રાજાને વિષયાભિલાષ” નામે મહામંત્રી હતું. તે ઘણીજ સરળતાથી સંપૂર્ણ રાજ્યને વહીવટ સંભાળી શકે તેવે સમર્થ અને બુદ્ધિશાળી હતે.
એ નગરમાં જ્યાં હું રાજ્યમહેલની સમીપમાં પહોંચે ત્યાં કેલાહલના મોટા અવાજે મારે કાને અથડાયું. મેં આમતેમ નજર કરી ત્યાં તે,
“મિથ્યાભિનિવેશ”નામના રથે દેખાયું. જેમાં લાભ વિગેરે બળવાન રાજાઓ બેઠેલાં હતાં. ત્યારબાદ મે ટી ગર્જના કરતાં વિશાળકાય “મમવ” નામના હાથીઓ આવતાં જણાયાં, પછી “અજ્ઞાન” ઘેડાના હેવાર–અવાજ આવવા લાગ્યા. ચપળતા” વિગેરે પાયદળ જણાયું.
આમાં કામદેવને પડત–ઢેલ ઢઢ ઢ વાગતે હતે. બિક વિગેરે શંખધ્વનિ થઈ રહી હતી. વિલાસ વિગેરે ૧ રાગ કેશરી– રાગ એ સિંહ જેવો છે સંસારી પ્રાણીને
રાગમાંથી જ ધીરે ધીરે ભય જન્મે છે. ૨ વિષયાભિલાષ– વિષય ઉપભેગની ઈચ્છા થતાં રાગ વૈભો થાય છે. ૩ મિથ્યાભિનિવેશ – અસત્યને આગ્રહ. ૪ બિક– કામને જાગૃત કરના અસ્પષ્ટ શબ્દો.