________________
૧૬૮
ઉપમિતિ કથા સારદ્વાર સેવક તરીકેની ખ્યાતિ દર્શાવતા, જ્યપતાકા (વિજયવાવટો) પ્રાપ્ત કરેલ એવા પિતાના અંગત સ્પર્શન વિગેરે પાંચ માણસને બોલાવ્યા. આ સ્પર્શન વિગેરે પાંચને બોલાવી, એમને જગતને વશ કરવા માટેની ચેજના બતાવી. એ સંબંધી એગ્ય માર્ગદર્શન આપ્યું. એના રીત-રશને જણાવ્યા અને જમતને વશ કરવા સન્માનભેર રવાના કર્યા. | સ્પર્શન વિગેરે પાંચે પુરૂષએ ઘણાં જ અલ્પ સમય અને અલ્પ પ્રયાસમાં પિતાના મહાન પરાક્રમ દ્વારા ચરાચર સંપૂર્ણ જગતને શ્રી રાગકેશરી મહારાજાને આધીન બનાવી દીધું.
પરતુ “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ વિગેરે ઉપદ્રવ તૈયાર થએલા ખેતીના પાકને ન શ કરે છે તેમ હાલમાં “સંતોષ” નામને કેઈ ચરટ પુરૂષ ઉભે થયે છે, તે સ્પર્શન વિગેરેને હરાવીને અમારી હદમાંથી કેટલાક પુરૂષને ઉપાડી જાય છે અને અમારા મહારાજા વિગેરે ન જઈ શકે એવી નિર્વતિ નગરીમાં મૂકી આવે છે. રાગકેશરીને રોષ અને એનું શાસ્વનઃ
આ સમાચારની જાણ પિતાના વિશ્વાસુ પુરૂ દ્વારા પિતાને મળી ત્યારે મહારાજાના નેત્રે રેષથી લાલઘૂમ થઈ ગયા. હઠ ફડકવા લાગ્યા, ભવાઓ ઉપર ચડી ગયા, કપાળમાં ૧ ચરટ પુરૂષ –રાજ્ય સામે બળવો પોકારનાર, રાજ્ય વિરહ
વતનાર, માથા ભારે વ્યક્તિ.