________________
વિકલાક્ષનિવાસ નગર પ્રતિ
૧૫
હેરાન કરતા પછી ગડાલાનુ શરીર મળ્યું. ત્યાં પણ હું ઘણી વેદના પામ્યા.
ત્યાર પછી તા મને એવા ઠેકાણે નાખ્યા કે જ્યાં દુઃખના પાર નહિ. મનુષ્યના પેટમાં રહેલી દુર્ગંધ મારતી વિષ્ટામાં મને કરમીયાના અવતાર ભવિતવ્યતાએ આપ્યા. એવી રીતે સડેલા લેાહી માંસ પરૂ વિગેરેમાં છેવટે પારા રૂપે મને મનાવ્યા.
આ રીતે ભવિતવ્યતાએ જુદી જુદી ગાળીયા આપી જુદા જુદા શરીર બનાવી મને ઘણું જ કષ્ટ આપ્યું. અને તે પણ એ પાંચ વર્ષ નહિ પણ અસંખ્યાતા કાળ સુધી કષ્ટ આપ્યા કર્યું. મેં પણ મધુ દુ:ખ મનેકમને સહન કર્યું. આજા મહાલ્લામાં ગમન અને ત્યાંની દશાઃ
સ્વતંત્રતાને વરી ચૂકેલી ભવિતવ્યતાએ મને ત્રીજી ગાળી આપી અને એ ગેાળીના પ્રતાપે હું... “વિકલાક્ષ નિવાસ”ના બીજા મહેાલ્લામાં આવી પહોંચ્યા.
આ મહેાલ્લામાં “ત્રિકરણ” નામના અસંખ્યાત હતા. ત્યાં હું પણ “ત્રિકરણ” નામને
""
ગૃહસ્થાવસતા ગૃહસ્થ બન્યા.
હું અગૃહીત સ ંકેતા ! મને થુઆ મનાવવામાં આવ્યે, માટા જીવે આવી મને મારી નાખ્યું. શ્રીજી ગેાળીથી માંકણુ ૧ ત્રિ-કરણ એટલે ત્રણ ઇંદ્રિય. સ્પર્શન, રસના અને નાસિંકા એમ ત્રણ હોય છે.