________________
૧૦૬
ઉપમિતિ કથા સાથે દ્વાર
અનાન્યેા તા કઈ એ તકે નાખી મારા વિનાશ કર્યાં. ખેતરમાં મકાડાના રૂપે થયા તા ખેડુતે ખેડતાં જમીનમાં ચાંપી નાખ્યું. રબારીના માથામાં જ થયે તા ત્યાં વીણીને કાંટાથી ખાવળની શૂળથી વિંધી નાખ્યા. કીડી વિગેરે જીવ ચેનીમાં ગયા તા ત્યાં કરાંના પગે અને મેટેરાએનાં પગે ખૂંદાયે.
આ રીતે ભવિતવ્યતાએ મારા અનેક રૂપે કરાવ્યા અને મારી વિડંબના કરી મને દુઃખ આપ્યુ. ત્રીજા મહાલ્લામાં ગમન
"
મારી પત્નીએ મને એક ગેાળી આપી “વિકલાક્ષ નિવાસ”ના ત્રીજા મહાલ્લાની અ'દર મને માકલી આપ્યા ત્યાં ચતુર” નામના અસંખ્ય કુટુ ખીચે હતા હું પણ ત્યાં “ચતુરક્ષ” નામના કુટુંબી બન્યા,
મને પત’ગીચા અનાવવામાં આવ્યા તા દીપકની જ્યાતમાં ઝપલાવતાં બળી મા, માખી થયા ત્યારે દવાના પ્રયાગથી મારી નાખ્યા અને મચ્છર થયા ત્યારે પણ એજ દુઃખ, આગિયા અન્યા તા બાળકો રમતને ખાતર મને પકડીને હેરાન કરતાં, કરાળીચે થતા ત્યારે ચકલા વિગેરે મને ચાંચેાથી મારી નાખતા.
ભવિતવ્યતાએ જુદી જુદી ગાળીયા આપી જુદા જુદા શરીર બનાવી મને ખૂબ જ નચાવ્યેા અને પેાતાના માનદ ૧ ચતુરક્ષ એટલે ચાર ઈંદ્રિય. ચક્ષુ વધે છે બાકી ઉપર પ્રમાણે