________________
ઉમિતિ કથા સારાદ્ધાર
આ વિક્લાક્ષ નગરમાં મોટા મોટા ત્રણ મહાલ્લા છે. અને શ્રી કÖપરિણામ મહારાજાએ આ નગર ‘ઉન્માગેપ દેશ” નામના માહાશ વ્યક્તિને દેખરેખ માટે સાંપેલુ છે. એ સરસુખાનુ' પદ્મ સ'ભાળે છે. અને “માયા” નામે પતિવ્રતા પત્ની છે. એ માયાદેવી પણ જગપ્રસિદ્ધ છે.
૧૦૪
ગેાળીના પ્રભાવથી મને પહેલા મહાલ્લામાં સ્થાન મળ્યુ. એ મહેાલ્લામાં “દ્વિહૃષિક” નામના કુળપુત્રો વસે છે. ગણુત્રીમાં તા અસંખ્ય છે.
આ અગાઉના સ્થાનમાં, હું સૂચ્છિત અવસ્થા, દારૂ પીધેલ જેવી બેભાન અવસ્થામાં હતા એના કરતાં દ્વિહૃષિક મનતાં સાધારણ જાગૃતિ આવી. ચેતના શક્તિ કંઈક વધુ સ્પષ્ટ બની. હુ સ્થાવર મટી ત્રસ પણાને પામ્યા. સ્વેચ્છાએ ગમન કરવાની અલ્પશક્તિ પ્રાપ્ત થઈ.
દ્વિહૃષિક પણામાં મારી દશાઃ
હજી મારા પ્રારબ્ધમાં દુઃખાજ હતા એટલે. અહીયા મને જળાનુ શરીર રહેવા મળ્યું. લોકો મને દાબી દાબી
૧ હિષિક એઇન્દ્રિય જીવ. આ જીવાને સ્પર્ધાના અને રસના– જીભ એમ એન્દ્રિય હોય છે.
૨ જળા–શરીરમાંથી ખરાબ લેાહી કાઢવા માટે અને શરીરના અમુક ભાગ ઉપર મૂકવાથી તે ખરાબ લેાહી ચૂસી લે પણ જ્યારે એ ધરાઈ જાય ત્યારે જળાને દાખી એ લાહી પાછું કાઢી નાખવામાં આવે છે.