________________
પ્રકરણ છઠ્ઠું “વિકલાક્ષનિવાસ” નગર પ્રતિ
એક દિવસે . ભવિતવ્યતા પ્રસન્ન થઈ ને મને કહે છેઃ હું આ પુત્ર ! સ્વામિનાથ ! ! તમે આ સ્થાનમાં ઘણા કાળ સુધી રહ્યા એટલે આ સ્થાનનું 'અજીર્ણ થયું લાગે છે. ઘણા કાળ રહેવાથી કંટાળા ઉપજ્યા જણાય છે. કંટાળા મટાડવા બીજા સ્થાને જવાનું મન થતુ હાય તા ખીજે લઈ જાઉં ! મારે તા એ મારા મહાદેવી-પત્નીની આજ્ઞા જ માનવાની હતી એટલે ઉત્તરમાં મેં જણાવ્યુ કે “જેવી મહાદેવીની આજ્ઞા” અને મહાદેવી ભવિતવ્યતાએ બીજી ગાળી અનાવી મને આપી.
હું અગૃહીતસ ંકેતા ! ત્યાર પછી એ શેાળીના પ્રતાપે હું ત્યાંથી “વિકલાક્ષ-નિવાસ” નગરમાં પહેચી ગયા. ઉન્માર્ગાપદેશ સુબો અને માયા પત્ની:
.
૧ મે ઇન્દ્રિયાને ચેતના કંઈક વ્યક્ત હાય છે છતાં અજ્ઞાનને લીધે ઉન્માર્ગે ગમન કરનારા હોય છે.