________________
૧૦૨
ઉમિતિ કથા સારાદ્ધાર સવ વાયુ તા કોઈવાર ગુજાવ ત` મનાવવામાં આવતા. કોઈવાર અંઞવાત તા કોઇવાર શુદ્ધવાત રૂપે દેહધારણ કરતા.
કેટલાક લાકો મને મસકમાં ભરી રાખીને ગૂંગળાવતા,, તા ખાળકા ફુગ્ગામાં ભરીને કથના કરતા. લુહારા ધમ્મથી મને અગ્નિના સંપર્ક કરાવતાં. આવી જાતના અનેક દુઃખા મેં અસંખ્યકાળ સુધી ચૂપચાપ સહન કર્યાં. મારી શૈલી ગેાળી જીણુ થઈ એટલે મને નવી ગેાલી આપવામાં આવી. પાછી એજ રખડપટ્ટી :
આ ગેાળીના પ્રતાપે હું પુનઃ પહેલા મહેાલ્લામાં આવી પહોંચ્યા. ત્યાં સૂક્ષ્મ-માદર પર્યાપ્ત-અપર્યાપ્ત વિગેરે બધે રખડપટ્ટીએ ચાલ્યા. વળી ખીજા મહેાલ્લામાં, પાછે ત્રીજા ચેાથા પાંચમામાં વળી ફરી પહેલામાં કેવાર ત્યાંથી ત્રીજામાં અને ત્યાંથી પહેલામાં એમ ક્રમે ક્રમે કે વગર ક્રમે અસંખ્યઢાળ રખડયા અને દુઃખા ભાગવ્યા.
આ પ્રમાણે મંત્રી અને સરસેનાપતિ સમક્ષ ભવિતવ્યતાએ અન તીવાર અનંતકાળ સુધી ઇચ્છા મુજબ નચાવે રાખ્યા. ધારેલુ” રૂપ કરાવે રાખ્યુ
૧ સંવત--ગે.ળ ગાળ ફરતા વાયુ જે ભૂતડા પણુ કહેવાય છે.
૨ ગુંજાવાત—ગુંજારવ કરતા પવન. “ક્ષ જ્ઞાવાતઃ સવૃષ્ટિ''થમ:
૩ ઝ ંઝાવાત—વરસ દની સાથે જોરથી ફુંકાતા પવન.
૪ શુદ્ધવાત—મનગમતા. ધીરે ધીરે વાતા પવન.