________________
અસંવ્યવહાર નગર યાને અનાદિ નિગાદ સર્વથા જ અબોધ અજ્ઞાન છે. તમારું નામ અત્યંત અબોધ, છે, તે સાચે જ છે. તમારામાં ગુણ પણ નામ જેવા જ છે.
આ જાતના કાર્યમાં તે હું હરહંમેશ ઉદ્યમશીલ છું.. કેને મેકલવા, કયાં મેકલવા, કયારે મેકલવા એ બધી વાતે. મારાથી અજાણ નથી. એ વિષયની જાણકારી મને પૂર્ણ પણે છે. માટે એ સંબંધમાં વિચાર કરવાને કાંઈ અર્થ નથી.
એક તે મારો પતિ સંસારીજીવ મેકલવા ગ્ય છે.. અને એની જાતના બીજા જ મોકલી આપવાના છે, એમ. કહી આંગળીથી મેકલવા ગ્ય જીને દેખાડે છે.
અત્યંતાબેધ–આ વિષયમાં આપ વિશેષજ્ઞ છે. માટે એમાં અમારાથી વચ્ચે ન બેલાય.