________________
" ઉપમિતિ કથા સારોદ્ધાર વિગતપૂર્વક આ વાત જણાવી અને તીવ્રમેહ પણ આ વેજનામાં ઉપગી વાત સાંભળી ખુબ ખુશ થઈ જાય છે. ભવિષ્યતાને રાજકીય સન્માનપૂર્વક બેલાવે છે. ભવિતવ્યતા સાથે મંત્રણું –
ભવિતવ્યતા રાજ્યસભામાં પધારે છે. વડાધિકારી તીવ્ર મોહ અને સેનાધિપતિ અત્યંત તરત ઊભા થઈ નમસ્કાર કરે છે. ઔચિત્યપૂર્વક તેમજ આદરની સાથે મોટા. આસને ભવિતવ્યતાને બેસાડે છે.
તીવ્રમેહના સંકેતથી અત્યંતાબાધ ભવિતવ્યતાને શ્રી કર્મ પરિણામ મહારાજાની આજ્ઞા સવિસ્તર કહી સંભળાવે છે. અને કયા જીવોને મેલવા અને કયા જાને ન મોકલવા એની વિચારણામાં મડાગાંઠને ઉકેલી શકતા નથી માટે આપને યાદ. કર્યા છે. આપ આ વિષયમાં સમર્થ છે માટે એગ્ય માર્ગદર્શન દ્વારા ગ્ય ઉકેલ જણાવે. આપનું માર્ગદર્શન મેળવવા જ આપને આમંત્રણ પાઠવ્યું છે.
આ હકીકત સાંભળતાં જ ભવિતવ્યતા હસી પડે છે.. અચંતાબેધ–ભદ્રે ! આ શું? આપ કેમ હસ્યા?” ભવિતવ્યતા–કાંઈ નહિ. અત્યંતાબેધ–ત્યારે આવા કવખતે હસવાનું કારણ શું?
ભવિતવ્યતા–તમે જે અગત્યના કાર્ય માટે મને અહીં બેલાવી છે, પણ તે કાર્યમાં કાંઈ દમ જેવું નથી.. તદન સરલ છે. એટલે મને હસવું આવ્યું. તમે બેધ છે.