________________
૧૨
ચરિત્ર-રહસ્ય
કસેાટીના પાષાણુનુ બનાવરાવેલું તેમનાથજીનું અપૂર્વી બિંબ–તે લઈને તેજપાળને ફરી અર્બુદાચળ મેાકલવા—તેણે ચૈત્યના કાર્યમાં જોયેલી મંદતા તેના સાળાએ કરેલા બચાવ-તેજપાળે કરેલ તેને તિરસ્કાર–અનુપમાદેવીએ શેાભન મીસ્ત્રીને મંદતાના કારણની કરેલી પૃચ્છા –શાલને બતાવેલ કારણ–તેજપાળે તે સાંભળીને અનુપમાદેવીને પૂછ્યું —તેણે બતાવેલ પેાતાના વિચાર ને લક્ષ્મીની અસ્થિરતા–મંત્રીએ અનુપમા દેવીએ શીઘ્રતા થવા માટે પૂછેલ ઉપાય—તેણે બતાવેલી યાજના—તેજપાળે કરેલા તાત્કાળિક તેના અમલ~ત્યાંથી કેટલીક યાત્રા કરીને ધેાળકે આવવું– ઘેાડા વખતમાં ચૈત્ય પૂર્ણ થયાની આવેલી વધામણી–મંત્રીનું વીરધવળ રાજા સહિત પ્રતિષ્ઠા કરવા માટે પ્રયાણુ–અનેક આચાર્યનું ત્યાં પધારવું–પ્રતિષ્ઠા મહે।ત્સવનું વન–મંત્રીએ કરેલા સર્વાંના યથાચિત · સત્કાર–યશાવીર મંત્રી ને વસ્તુપાળ મંત્રીનેા વાણીવિને—શિલ્પશાસ્ત્રમાં પ્રવીણ યશેાવીરને મંત્રીએ કરેલી ચૈત્યના ગુણદોષની પૃચ્છા -તેણે આપેલા ટુકા ઉત્તર-અચલેશ્વરની યાત્રા કરી વીરધવળ રાજ સાથે મંત્રીનુ ધાળકે આવવું—અ ગિર પર કરેલાં શુભ કાર્યો કવિકૃત સ્તુતિ.
મંત્રીએ સાંભળેલુ* વીશ સ્થાનક તપનું માહાત્મ્ય-વીશ સ્થાનકનું વર્ણન (પૃષ્ઠ ૨૮૧ થી ૮૩)–મંત્રીએ કરેલ તે તપ-પ્રાંતે કરેલ તે તપનું ઉદ્યાપન–મંત્રીએ સાંભળેલ ચતુર્દશી તપનું માહાત્મ્ય-તેણે કરેલા તે તપ.
કાઈ દુ ને વીરધવળ રાજાના કાન ભરવા–વીરધવળનું કાટિકને વેષે વસ્તુપાળને ત્યાં જોવા આવવું—ત્યાં જોયેલી ગાઠવણુ-એક મુનિને વહેારાવતાં અનુપમાદેવીએ કહેલાં વચનેા–તે સાંભળી વીરધવળની થયેલી પ્રસન્નતા–મંત્રીને ખબર પડવાથી તેણે કરેલા વીરધવળ રાાને! -સત્કાર–વીરધવળ રાનએ કરેલી અનુપમાદેવીની પ્રશ ંસા,
અન્યદા અનલ દ્રવ્યવ્યય માટે રાજાએ કરેલી હાસ્યમાં પૃચ્છા