SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્ર-રહસ્ય - ૧૧ -ત્યાંથી નીકળી કપિલકેદના રાજાને જીતી દંડ લઈ ફરતા ફરતા પાટણ આવવું–ત્યાં પોતાના કુટુંબને તેડાવી જ્ઞાતિજનોને કરેલ સત્કારદરેક સ્થાને તેણે કરેલાં ચત્યાદિ-મંત્રીએ સાંભળેલું શંખેશ્વર તીર્થનું માહાસ્ય-મંત્રીનું યાત્રાથે ત્યાં જવું–ત્યાં તેણે કરાવેલ જીર્ણોદ્ધારત્યાંથી ળકે અવિવું–વીરધવળ રાજાની પ્રસન્નતા–તેણે આપેલ દ્રવ્ય માર્ગમાં જ યાચકને દઈ દેવું–કવિઓએ કરેલ સ્તુતિ–પૂર્ણ સિંહે મેકલેલા મમ્માણ પાષાણ-મંત્રીએ તેની કરાવેલી મૂર્તાિઓ-નાગેન્દ્રાચાર્ય પાસે મંત્રીએ સાંભળેલી જગશ્ચન્દ્રસૂરિની પ્રશંસા–તેમને વંદન કરવા. મંત્રીનું ખંભાત આવવું–તેમની પાસે જઈને કરેલું વંદન-મંત્રીએ રાખેલું વૃદ્ધગછનું તપગચ્છ નામ. મંત્રીએ સાંભળેલ પંચમી તપનું માહાયુ–મંત્રીએ કરેલ તે. તપ-પ્રાપ્ત કરેલું તે તપનું ઉદ્યાપન (પૃષ્ઠ ૨૬૨)–મંત્રીને થયેલી આચાર્ય પદારોપણ સંબંધી મહોત્સવ કરવાની ઈચછા-ઉદયપ્રભસૂરિ વગેરેને આચાર્યપદ આપવાને મંત્રીએ કરેલ ઉત્સવ-કવિઓએ કરેલી ચમત્કારિક સ્તુતિઓ-પ્રતિવર્ષ સીદાતા જનેને સહાય કરવામાં કેટી દ્રગ્સને વ્યય કરવાને મંત્રીએ કરેલ અભિગ્રહ. પૃષ્ઠ ૨૩૯ થી ૨૬૫. આઠમા પ્રસ્તાવમાં–મંત્રીએ નાગેન્દ્ર ગુરુ પાસે સાંભળેલ અર્બુદગિરિનું માહાતમ્ય-તદંતર્ગત વિમળ મંત્રીએ કરેલ તે તીર્થના ઉદ્ધારની સવિસ્તર હકીકત (પૃષ્ઠ ૨૬૬ થી ૭૦)-મંત્રીને તેમનાથજીનું ચિત્ય કરાવવાને ગુરુનો ઉપદેશ–મંત્રીએ કરેલ તે કાર્યને સ્વીકાર તેજપાળને જણાવેલ વિચાર–તેણે આપેલ પુષ્ટિ–તે કાર્ય માટે તેજપાળને ચંદ્રાવતી મોકલવ-ત્યાંના રાજાને સાથે લઈ તેનું અર્બુદગિરિ. પર ચડવું–ત્યાં દ્રવ્યદાન વડે સર્વને કરેલા પ્રસ–શ્રીમાતાના પ્રસાદથી ત્યભૂમિને નિર્ણય કરીને આરાસણ આવવું–ત્યાં આરસ કઢાવવાને કરેલો બંદોબસ્ત-ચૈત્ય માટે કરેલ ખાત મુહૂર્ત-શોભન વગેરે ૫૦૦ કારીગરોને બંદોબસ્ત કરી વસ્તુપાળ પાસે આવવું–વસ્તુપાળે
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy