________________
૧૦
ચરિત્ર-રહસ્ય
સામે મોકલવો–તેના આગ્રહથી પૂર્ણસિંહનું ધવલક્કપુર આવવું— મંત્રીનું સામે જવું–મંત્રીએ કરેલી સંધના સર્વ મનુષ્યની અપૂર્વ ભક્તિ–૧૮૦૦ માણુનું સ્વહસ્તે કરેલ પાદપ્રક્ષાલન–મંત્રીનું તેની સાથે શત્રુંજય જવું–
જિસ્નાત્ર પ્રસંગે ત્યાં આવેલ વિચાર–પૂર્ણસિંહ પાસે કરેલી મમ્માણ પાષાણુ અપાવવાની માગણી–તેણે કરેલ સ્વીકાર –મંત્રીનું ધવલપુર આવવું–પૂર્ણસિંહનું ગિરનારની યાત્રા કરીને નાગપુર જવું.
તેજપાળ મંત્રીનું યાત્રાથે નીકળવું–ભગુકચ્છ આવવું-ત્યાં કરેલ જીર્ણોદ્ધારાદિ શુભ કાર્યો–સોપારકપુરની યાત્રાના ફળનું શ્રવણતે બાજુ પ્રયાણ–ત્યાંની યાત્રા કરી નવસારી, સુરત અને ખંભાત થઈને ધોળકે આવવું-દરેક ઠેકાણે કરેલાં નવીન ઐત્યાદિ શુભ કાર્યો.
મજદીન બાદશાહની માતાનું હજ કરવા નીકળવું–ખંભાત આવવું –મંત્રીને પડેલી ખબર–તેણે ગુપ્ત રીતે લુંટાવી લેવી–તેણે કરેલી મંત્રી પાસે ફર્યાદ–મંત્રીએ તેને બહુમાન આપી તમામ વસ્તુ મંગાવી
અપાવી–તેની સાથે હજયાત્રા કરાવવા મhક જવું–ત્યાં મંત્રીએ બાંધેલું - આરસનું તોરણ-વળતાં પિતાને ઘરે લાવીને દશ દિવસ રાખવામુક્તાફળના હારની કરેલી બક્ષી–મજદીનની માતાના આગ્રહથી તેની સાથે દિલ્લી પતિને મળવા જવું-દિલોથી દૂર પડાવ કરીને રહેવું– મજદીનની માતાને દિલ્લીમાં પ્રવેશ–તેણે બાદશાહ પાસે મંત્રીનાં કરેલાં વખાણ અને બતાવેલે હાર-બાદશાહે બતાવેલી તેને મળવાની ઇચ્છા –માતાએ તેની સાથે આવવાની કરેલી વાત–બાદશાહનું તેને મળવા - સામે જવું–પૂર્ણ સિંહે મંત્રીને આપેલી ખબર–મંત્રીનું સામે આવવું –તેણે બાદશાહને કરેલી અશ્વ, ગજાદિની ભેટ–બાદશાહનું પ્રસન્ન થવું -બાદશાહે કરેલે સત્કાર–બાદશાહના આગ્રહથી અમાણી પાષાણની કરેલી માંગણી–બાદશાહે કરેલ સ્વીકાર–મંત્રીનું ત્યાંથી ગોપગિરિ થઈ નાગપુર જવું–નાગપુરના રાજાને કરેલી સહાય-ત્યાંથી ચિતોડ આવવું