________________
श्रीकुमारविहारशतकम्
વિશેષાર્થ - આ શ્લોકમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણનું વર્ણન કરેલું છે. ગ્રંથકાર કહે છે કે, ‘‘તે પાર્શ્વનાથ પ્રભુના ચરણ તમારા તાપને હરો.’’ તાપને હરવામાં જળની જરૂર છે, તેથી ગ્રંથકાર તે ચરણના નખરૂપી મણિદર્પણના તેજને જળના છાંટાનું રૂપક આપે છે. સરોવરના કમલો સૂર્યવિકાશી હોવાથી રાત્રે મ્લાનિ પામનારા છે, અને આ પ્રભુના ચરણરૂપ કમલો નિત્ય વિકાશી છે; તેથી તે સરોવરનો તિરસ્કાર કરનારાં છે. જે પ્રાણીઓએ, પ્રભુના ચરણની મૈત્રી પ્રાપ્ત કરેલી છે, તે પ્રાણીઓની તૃષ્ણા છેદાયેલી છે અને તેઓ પરમ અમૃત એટલે મોક્ષને પ્રાપ્ત થયેલા છે. ૨
...
4
विश्वेभ्यो भूर्भुवःस्वःशतमखमुकुटश्लिष्टमुक्तामयूखस्नाताः पार्श्वस्य पादांबुजनखमणयो मंगलानि क्रियासुः । येषामुत्संगवेद्यां शुचिरुचिलहरीतांडवाडंबरायां, संक्रामन् दुग्धसिंधोः स्मरति मुहुरसौ यामिनीकामिनीशः ॥३॥
अवचूर्णिः- पार्श्वस्य भूर्भुवःस्वः शतमखमुकुटश्लिष्टमुक्तामयूखस्नाताः पादांबुजनखमणयो विश्वेभ्यो मंगलानि क्रियासुः । येषां शुचिरुचिलहरीतांडवाडंबरायां उत्संगवेद्यां संक्रामन् असौ यामिनीकामिनीशो दुग्धसिंधोः मुहुः स्मरति । पृथ्वीपातालस्वर्गाणां इंद्राः नृपभवनपतिदेवेंद्रा : ' तेषां मुकुटाः तेषु श्लिष्टा लग्ना या मुक्तास्तासां मयूखास्तैः स्नाताः स्नानं कारिताः । उत्संगवेद्यां मध्ये इत्यर्थः 'वेदी वितर्दिरजिरं' इति नाममालावचनात् वेदशब्दः शोभार्थो वा उत्संगशब्देन मध्यं लक्षणया यथाग्निर्माणवकः । (शुचयश्च ता रुचयस्तासां ) लहर्यः कल्लोलास्तेषां ताण्डवानि विलासाः तेषामाडंबराणि यस्यां तस्यां । दुग्धसिंधोः क्षीरार्णवस्य चिंतयति ' स्मृत्यर्थदयेशः षष्ठी' (सिद्धम. २।२।१९ ) । यामिनीकामिनीशः चंद्रः प्रासादस्य पूर्वाभिमुखत्वात् श्रीवामेयप्रतिमायाश्चंद्रकांतमयत्वात् एवमुक्तिः ॥३॥
१ A
द्राणां २A मुकुटानि, ३ A - 'तस्यां ' शब्दो नास्ति ।