________________
२
श्रीकुमारविहारशतकम्
રચેલા આ ચંદરવા વિલોકો, આ મોતીઓના ચંદરવાની ઝુલ કે જેને રચવામાં બ્રહ્મા પણ વક્ર થઈ જાય છે, અને આ મહાબલ નામે યક્ષેદ્ર (पाश्चयक्ष) छ , मेने हेजी सोओने ते सत्य छ, भे मान थाय छे.' આ પ્રમાણે જેમાં તે પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરનાર પુરૂષ પૂજારી સ્ત્રીઓને द्रव्यनी माशाथ. वासुन ४२ मतावे छ. ७२-७3
વિશેષાર્થ - તે કુમારવિહારચૈત્યની અંદર પ્રભુની પૂજા કરનાર પુરૂષ પૂજારી સ્ત્રીઓની આગળ દ્રવ્ય લેવાની આશાથી વર્ણન કરે છે - એટલે તેઓને દ્રવ્ય મળે એવી આશાથી સ્ત્રીઓને તે ચૈત્યના ભાગ વર્ણન કરી બતાવે છે. તેમાં પ્રભુની મૂર્તિ, સ્તંભો, પુતળીઓ, નાટ્યગૃહ, વ્યાખ્યાનશાળા, ચિત્રગૃહ, ચીનાઈ વસ્ત્રના ચંદરવા, મોતીઓના ચંદરવાની ઝુલ, અને મહાબલ યક્ષેદ્ર (પાર્શ્વયક્ષ) એ બધા પદાર્થો બતાવે छ. ७२-७३
आत्मीयं वीक्ष्य कांताप्रतिनिधिसविधे बिंबमाक्रीडमानं तत्कालोबुद्धकंपां परपुरुषधिया गात्रयष्टिं वहंतः । आप्नंतश्चंचुकांडैरथ नखकुलिशैरत्नभित्तीः सचित्रा बाधते रक्षकाणां गणमरुणदृशो यत्र नित्यं विहंगाः ॥७४॥
__ अवचूर्णि:- यत्र प्रासादे कांताप्रतिनिधिसविधे आक्रीडमानं आत्मीयं बिंबं वीक्ष्य परपुरुषधिया तत्कालोबुद्धकंपां गात्रयष्टिं वहंतः अथ पुनः चंचुकांडैः नखकुलिशैः सचित्रा रत्नभित्तीराघ्नंतः अरुणदृशो विहंगाः रक्षकाणां गणं बाधते । कांता विहंग्यस्तासां प्रतिनिधिः प्रतिबिंब तस्य सविधे समीपे आत्मीयं प्रतिबिंब आक्रीडमानं विलोक्य 'अयं परपुरुष' इति तत्कालोदबुद्धः उत्पन्नः कंपो यत्र एवंविधां गात्रयष्टिं वहंतः अत एव रुषाऽरुणदृशः अत एव भित्तीराघ्नंतः रक्षकाणां आरक्षकाणां गणं समूहं बाधंते उच्चाटयंति । नखानां तीक्ष्णत्वेन वज्रोपमानं । चंचुकांडैः चंचुसमूहैः ।।७४॥