SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય-જિન-સ્તુતિ. ( ૭૩ ) किन्त्वहनिदमेव केवलमहो सद्बोधिरत्नं शिवं श्रीरत्नाकरमङ्गलैकनिलय! श्रेयस्करं प्रार्थये ॥ ३२ ॥ ' રત્નાવ પં, ઋો૨૧. હે જિનેશ્વર ! આ લેકમાં દીન પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં ધુરંધર તમારા સિવાય બીજું કઈ નથી, અને મારા જેવો બીજે કઈ કૃપાનું પાત્ર નથી, પણ આ લક્ષમીની હું યાચના કરતો નથી. પરંતુ જ્ઞાનાદિક લક્ષમીના સમુદ્ર અને મંગળના અદ્વિતીય સ્થાનરૂપ એવા હે અર્હમ્ ! માત્ર મેક્ષદાયક અને કલ્યાણકારક આ એક બોધિરત્નની જ હું પ્રાર્થના-વાચના કરું છું. ૩૨. जगत्रयाधार ! कृपावतार !, दुर्वारसंसारविकारवैद्य । श्रीवीतराग ! त्वयि मुग्धभावाद्, વિજ્ઞ! કમો! વિજ્ઞાન વિશ્ચિત છે રૂરૂ છે रत्नाकरपं०, श्लो० २. ત્રણ જગતના આધાર, કૃપાના જ અવતાર, દુ:ખે કરીને વારી શકાય તેવા સંસારના વિકારો નાશ કરવામાં વૈઘ સમાન, રાગ-દ્વેષ રહિત અને વિશેષ જ્ઞાનવાળા હે પ્રભુ! હું મુગ્ધપણથી આપને કાંઈક વિનંતિ કરું છું. ૩૩ नाहं रामो न मे वाञ्छा, भावेषु च न मे मनः। शान्तिमास्थातुमिच्छामि, चात्मन्येव जिनो यथा ॥३४॥ योगवाशिष्ट, वैराग्य प्रकरण.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy