________________
( ७२ )
“सुभाषित-५-२ल्ला३२.
~
संसाररूपः सुबृहन्नुदन्वा
नलचि पीडानिवहं नुदन् वा । यदर्शनात् प्रापि जनेन नाका,
- स्तूयाजिनांस्तान् भुवने न ना कः ? ॥३०॥ चतुर्विंशतिका, पृ० ११५, श्लो० ६६, (आग० स०) જે જિનેશ્વરના દર્શન માત્રથી જ મનુષ્ય સંસારરૂપ ઘણા મોટા સમુદ્રને ઓળંગે છે, અથવા પીડાના સમૂહને નાશ કરનાર સ્વર્ગને પામે છે, તે જિનેશ્વરની આ જગતમાં કયા પુરુષ સ્તુતિ ન કરે ? અર્થાત સર્વ લેક સ્તુતિ કરે. ૩૦.
प्रतिजिनं क्रमवारिरुहाणि नः,
सुखचितानि हितानि नवानिशम् । दधति रान्तु पदानि नखप्रभा
सुखचितानि हि तानि नवानि शम् ॥ ३१ ॥ चतुर्विंशतिका, पृ० १३०, श्लो० ७८, ( आग० स० ) સુખે કરીને યુક્ત, હિતકારક, અને નખની કાંતિવડે સારી રીતે વ્યાસ એવા તે પગલાંને ધારણ કરતા દરેક જિનેશ્વરના ચરણની નીચે સ્થાપન કરેલા નવાં નવ કમળો અમને હમેશાં सुम मापौ. 3१.
दीनोद्धारधुरन्धरस्त्वदपरो नास्ते मदन्यः कृपा
पात्रं नात्र जने जिनेश्वर ! तथाऽप्येतां न याचे श्रियम् ।