________________
સામાન્ય-જિન-સ્તુતિ. (૭૧), પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, ગજપદ (હાથીપગલાવાળો) પર્વત, સમેતશિખર નામનો પર્વત, માણેકાદિ રત્નોથી યુક્ત ગિરનાર પર્વત, પ્રસિદ્ધ મહિમાવાળે શત્રુંજય પર્વત, મંડપગિરિ, વૈભારગિરિ, કનકાચલ, અબુદગિરિ, શ્રીચિત્રકૂટ પર્વત વગેરે ઉપર રહેલા ચૈત્યમાં શ્રી કષભાદિ ચાવશે તીર્થંકર પ્રભુએ તમારૂં કલ્યાણ કરો. ૨૭.
उदधाविव सर्वसिन्धवः,
સમુલાય નાથ ! દષ્ટથ . न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥२८॥
તુતિદાશિવા, (સિદ્ધનવિવાર) હે નાથ ! જેમ સર્વ નદીઓ સમુદ્રમાં સમાય છે, તેમ સર્વ દષ્ટિએ (મતે ) તમારામાં જ સમાયેલી છે, તો પણ જેમ જૂદી જૂદી નદીઓમાં સમુદ્ર દેખાતો નથી, તેમ તે દષ્ટિએને વિષે તમે દેખાતા નથી. ૨૮. सरसशान्तिसुधारससागरं
शुचितरं गुणरत्नमहाऽऽकरम् । भविकपङ्कजबोधदिवाकरं
प्रतिदिनं प्रणमामि जिनेश्वरम् | ૨૦ || સરસ શાંતિરૂપી અમૃતરસના સાગર સમાન, અત્યંત પવિત્ર, ગુણરૂપી રનની મેટી ખાણ સમાન અને ભવ્ય પ્રાણીરૂપી કમળોને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન શ્રી જિનેશ્વરને હું હમેશાં નમું છું. ર૯.