________________
( ६४ )
सुभाषित - पद्य - २त्नाउ२.
जितसंमोह ! सर्वज्ञ !, यथाऽवस्थितदेशक ! |
पार्श्व ०
. त्रैलोक्यमहित ! स्वामिन् !, वीतराग ! नमोऽस्तु ते ॥ १२ ॥ १० च०; (गद्य) पृ० १४७ (प्र० स० ) મેહને જીતનારા, સર્વજ્ઞ, યથા તત્ત્વને ઉપદેશ કરનાર અને ત્રણ જગતને પૂજ્ય એવા હે વીતરાગ સ્વામી ! તમને नमस्डार थाओ।. १२.
જિનમૂર્તિ પ્રશસાઃ—
किं पीयूषमयी कृपारसमयी कर्पूरपारीमयी ?, किं वाऽऽनन्दमयी महोदयमयी सद्ध्यानलीलामयी ? तत्वज्ञानमयी सुदर्शनमयी निस्तन्द्रचन्द्रप्रभा,
सारस्फारमयी पुनातु सततं मूर्त्तिस्त्वदीया सताम् ॥ १३ ॥
હું જિનેશ્વર ભગવાન્ ! તમારી મૂર્તિ શુ અમૃતમય છે ? કે કૃપાના રસમય છે? કે કપૂરના સમૂહમય છે? કે આનંદમય છે ? કે મહા ઉદયમય છે! કે શુભ ધ્યાનની લીલામય છે ? કે તત્ત્વજ્ઞાનમય છે? કે જીભ દર્શનમય છે ? કે પરિપૂર્ણ ચંદ્રની કાંતિરૂપ છે ? કે દેદીપ્યમાન સારમય છે ? આવી તમારી અપૂર્વ મૂર્તિ નિર ંતર સત્પુરુષાને પવિત્ર કરેા. ૧૩.
इष्टानिष्टवियोग योगहरणी कल्याणनिष्पादिनी,
चिन्ताशोक - कुयोग - रोगशमिनी मूर्त्तिर्जनानन्दिनी । नित्यं मानववाञ्छितार्थकरणाद् मन्दारसंवादिनी,
कल्याणं विदधातु सुन्दरतरं सत्यं वचोवादिनी ॥ १४ ॥