________________
સામાન્ય જિન-સ્તુતિ. ( ૬૫ ) હે જિનેશ્વર ભગવાન્ ! તમારી મૂર્તિ ઈષ્ટના વિયેગને અને અનિષ્ટના સંગને હરનારી છે, કલ્યાણને ઉત્પન્ન કરનારી છે, ચિંતા, શેક, કુગ અને રોગને શમાવનારી છે, લોકોને આનંદ આપનારી છે, નિરંતર મનુષ્યના ઈચ્છિત કાર્યને કરનારી હોવાથી કલ્પવૃક્ષના જેવી છે, તથા અત્યંત મનોહર અને સત્ય વચનને કહેનારી છે. આવી તમારી મૂર્તિ ભવ્ય પ્રાણીઓના કલ્યાણને
કરે. ૧૪.
ऐन्द्रश्रेणिनता प्रतापभवनं भव्याङ्गिनेत्रामृतं
सिद्धान्तोपनिषद्विचारचतुरैः प्रीत्या प्रमाणीकृता। मूर्तिः स्फूर्तिमती सदा विजयते जैनेश्वरी विस्फुरन्मोहोन्मादधनप्रमादमदिरामत्तैरनालोकिता ॥१५॥
ઇન્દ્રોની શ્રેણિવડે નમન કરાએલી, પ્રતાપના ગૃહરૂપ, ભવ્ય પુરુષોના નેત્રોને માટે અમૃત સમાન, સિદ્ધાન્તના ઉપનિષદુ-રહસ્યનો વિચાર કરવામાં ચતુર મનુષ્ય વડે પ્રેમપૂર્વક પ્રમાણભૂત કરાએલી અને કુરાયમાન એવી જિનેશ્વર પ્રભુની મૂર્તિ– મેહના ઉન્માદ–આવેગથી અત્યંત પ્રમાદરૂપી મદિરાવડે મસ્ત થયેલા મનુષ્યોથી નહિ લેવાયેલી–હમેશાં વિજય પામે છે. ૧૫. नेत्रानन्दकरी भवोदधितरी श्रेयस्तरोमञ्जरी, __ श्रीमद्धर्ममहानरेन्द्रनगरी व्यापल्लताधूमरी । हर्षोत्कर्षशुभप्रभावलहरी रागद्विषां जित्वरी, મૂત્તિઃ શાનિનgય માત થયરરીદ્ધિનામ્ Iઠ્ઠા
૧૦ તરંટ, ૧૨૬. (ચં. વિ. શું.)