________________
સામાન્ય-જિન-સ્તુતિ.
.
(૬૩)
અત્યંત સુખસંપત્તિને આપનારા, જગતને પ્રકાશ કરનારા, ગર્વને નહીં કરનારા, મળ રહિત-નિર્મળ કેવળજ્ઞાનના અતુલઘણું વિકાસને ધારણ કરનારા તથા નિરંતર સભાને રંજન કરનારા સારા-મિષ્ટ વચનવડે સર્વને હર્ષ પમાડનારા જિનેશ્વર પાપના નિવાસ સ્થાનરૂપ સંસારથી તમારું રક્ષણ કરે. ૯.
सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु,
स्फुरन्ति याः काश्चन सूक्तसम्पदः । तवैव ताः पूर्वमहार्णवोत्थिता - નઝા વિન! વાgિs | ૨૦ |
स्तुतिद्वात्रिंशिका, (सिद्धसेनदिवाकर) હે જિનેશ્વર ! અમારા મનમાં નિશ્ચય જ છે કે અન્ય મતના શાસ્ત્રોની યુક્તિને વિષે જે કોઈ સારા વચન જોવામાં આવે છે, તે તમારા જ ચૌદ પૂર્વરૂપ સમુદ્રમાંથી ઉછળેલા જગતમાં પ્રમાણભૂત વચનરૂપી બિંદુઓ જ છે. ૧૦.
पान्तु वो देशनाकाले, जैनेन्द्रदशनांशवः । भवकूपपतजन्तुजातोद्धरणरजवः ॥११॥
સિદ્ધહેમ ૨–૨-૨૮, દેશનાને સમયે જિનેશ્વરના દાંતના કિરણો સંસારરૂપી ફૂપમાં પડતા જંતુઓના સમૂહનો ઉદ્ધાર કરવામાં દોરડા સમાન છે, તે તમારું રક્ષણ કરો. ૧૧.