SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ सुभाषित-पद्य-२त्नाङ२. दौर्बल्येऽपि खरः क्रोधो नैर्गुण्येऽप्यभिमानिता । वैयर्थ्येऽपि महामाया, लोभो दौस्थ्येऽपि मे महान् ॥२०॥ दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय ) लो० ८. ( १८ ) હે પ્રભુ! દુખ લતા છતાં ઉગ્ર ક્રોધ, નિર્ગુણુતા છતાં પ્રબળ અભિમાન, અકર્મણ્યતા યા અર્થહીન સ્થિતિ છતાં મહામાયા અને દારિદ્રય છતાં મહાન્ લેાભ મારામાં ભરેલા છે. ૨૦. शास्त्राणां पठनं ज्ञानं बोधनं सुकरं किल । दुष्करं तु परं नाथ !, जीवने स्वे प्रवेशनम् ॥ २१ ॥ दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय ) लो० १४. શાસ્ત્રો ભણવાં, જાણવાં અને બીજાને સમજાવવાં હેલાં છે, પણ હે નાથ ! પેાતાના જીવનમાં ઉતારવાંઢાહ્યલાં થઈ पडयां छे. २१. यादृशस्तादृशो वाऽपि, देव ! दासोऽस्मि तावकः । दासोद्धरणशैथिल्यं स्वामिनो न हि शोभते ॥ २२ ॥ दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय) श्लो० १८. દેવ ! જેવા—તેવા પણ હું તારા દાસ છું; દાસનેા ઉદ્ધાર કરવામાં શિથિલ થવુ એ સ્વામીને ન શોભે. ૨૨. मत्तोऽप्यधिकपाप्मानो दृश्यन्ते सुखशालिनः । निष्ठुरव्यवहारेण, विधिर्मय्येव वर्तते ॥ २३ ॥ दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय ) श्लो० २१. મારાથી પણ વધુ પાપ કરનારા દુનિયામાં સુખી દેખાય છે. " विधाता મારા પર જ કેમ નિષ્ઠુર વ્યવહાર ચલાવે છે ? ૨૩. "" ......................................
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy