________________
सामान्य - जिन - स्तुति (१२)
मनहे प्रशंसाः
किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयं १
किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयम् १ | विश्वानन्दमयं महोदयमयं शोभामयं चिन्मयं, शुक्कुध्यानमयं वपुर्जिन पतेर्भूयाद् भवालम्बनम् ॥ १ ॥ अभयदेवसूरि.
આ જિનેશ્વરનુ શરીર શુ કપૂરમય છે ? શું અમૃતરસમય છે ? શું ચદ્રની કાંતિમય છે ? શું લાવણ્યમય છે? શુ મહા મણિમય છે ? આવા પ્રકારનુ તે શરીર કરુણાને ક્રીડા કરવાનું ध२३५, विश्वने आनंद आपनाई, भोटा उध्यवाणु, शोलाभय, ચૈતન્યમય અને શુક્લધ્યાનમય શ્રી જિનેન્દ્રનું શરીર પ્રાણીઓને ભવરૂપને વિશે આલંબનરૂપ થાએ. ૧.
निस्तुतिः
प्रशमरसनिमनं दृष्टियुग्मं प्रसन्नं
वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः ।
करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं
तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ २ ॥
उपदेशसप्तति.