________________
( પર ) સુભાષિત-પદ્ય-રત્નાકર
मदृशौ त्क्न्मुखासक्ते, हर्षबाष्पजलोर्मिभिः। अप्रेक्ष्यप्रेक्षणोद्भूतं क्षणात् क्षालयतां मलम् ॥३॥
વતના સ્તોત્ર પ્ર. ૨૦, ૦ ૨. હે પ્રભુ! પૂર્વે નહિ જોવા લાયક (પરસ્ત્રી, કુદેવ વિગેરે) જેવાથી ઉત્પન્ન થયેલા પાપ રૂપ મળને અત્યારે આપના મુખમાં આસક્ત થયેલાં મારાં નેત્રો હર્ષાશ્રુના જલતરંગવડે ક્ષણવારમાં ધાઈ નાંખે. ૩.
मम त्वदर्शनोद्भूताश्चिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालोत्थामसद्दर्शनवासनाम् ॥४॥
વીતરારતોત્ર પ્ર૨૦, ઋો. ક. હે વીતરાગ ! મને આપના દર્શનથી ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંટકે ચિરકાળથી એટલે અનાદિકાળના ભવભ્રમણથી ઉત્પન્ન થયેલી કુશાસનની દુર્વાસનાને દૂર કરો. (કાંટાવડે પીડા પામવાથી બહાર નીકળી જાઓ.) ૪. दत्तं न दानं परिशीलितं च,
न शालि शीलं न तपोऽभितप्तम् । शुभो न भावोऽप्यभवद् भवेऽस्मिन् , વિમો ! મયા ગ્રાન્તમ ! મુંધવ / ૧ /
રત્નારj૦, ઋો. ૪. હે પ્રભુ! આ ભવમાં મેંદાન આપ્યું નથી, મનહર શીલ પાળ્યું નથી, ઉત્કૃષ્ટ તપ કર્યો નથી, અને શુભ ભાવ પણ ભાવ્યા નથી. માત્ર વૃથા જ આ જગતમાં હું ભમ્ય છું. પ.