SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪ ) સુભાષિત—પા–રત્નાકર. સુતેલી હતી એવા જગતના લેાકેાને કરૂણાને લીધે કલ્યાણુના માની ઉત્તમ રચનાવડે આ ભવ અને પરભવનું હિત મતાન્યુ છે, તે ઋષભદેવ ભગવાનને નમસ્કાર હા. ૭. दशभिर्भोजितैर्विप्रैर्यत् फलं जायते कृते । मुनेरर्हतां भक्तस्य तत्फलं जायते कलौ ॥ ८ ॥ મામારત, વિરાટ′, ૧૦ ૨૨, જો ૪૩. d સત્ય યુગમાં દશ બ્રાહ્મણ જમાડવાથી જે ફળ−પુણ્ય થાય છે, તેટલુ ફળ કલિયુગમાં અરિહ ંતના ભક્ત એક મુનિને જમાડવાથી થાય છે. ૮. अष्टषष्टिषु तीर्थेषु, यात्रया यत्फलं भवेत् । आदिनाथस्य देवस्य, स्मरणेनापि तत्फलम् ॥ ९ ॥ शिव पु० शिव संहिता, अ० ३३, श्लो० २५. અડસઠ તીર્થાને વિષે યાત્રા કરવાથી જે ફળ થાય છે, તેટલું ળ આદિનાથ દેવના સ્મરણ માત્રથી પણ થાય છે. ૯. निशम्य क्षितौ यं चरित्रं पवित्रं मृतं मन्यते नामृतं तद्वसत्कः । यशोराशिभासा समुद्भासिताशः, स मां पातु देवो महावीरनामा ॥ ૐ || कविचक्रवर्ति - देवीप्रसाद. પૃથ્વીમાં જેનું પવિત્ર ચરિત્ર સાંભળીને ત્યાંના ( પૃથ્વી પરના ) રહેવાસી મનુષ્ય અમૃતને મરેલું ( કલ્પનાના વિષય )
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy