________________
અન્ય-કૃત–જિન-સ્તુતિ.
( ૩૩ ). રૈવતપર્વત ઉપર શ્રીનેમિનાથ જિનેશ્વર વિચર્યા હતા, અને સિદ્ધાચળ ઉપર શ્રી યુગાદીશ સ્વામી વિર્યા હતા, તથા સ્વર્ગ અને મુક્તિના માર્ગને કારણરૂપ ત્રાષિઓના આશ્રમે પણ ત્યાં રહેલા છે. ૪.
नाभिस्तु जनयेत् पुत्रं मरुदेव्यां मनोहरम् । ऋषभं क्षत्रियश्रेष्ठं सर्वक्षत्रस्य पूर्वकम् ॥५॥ ऋषभाद् भरतो जज्ञे, वीरपुत्रशताग्रजः। राज्येऽभिषिच्य भरतं महाप्राव्रज्यमाश्रितः ॥६॥
માગવત, શ્ચમરબ્ધ, બ૦ ૧, ૦ ૨૨-૨૩. નાભિ નામના કુલકરે મરુદેવાને વિષે ક્ષત્રિય વર્ગમાં શ્રેષ્ઠ અને સર્વ ક્ષત્રિમાં પહેલા એવા રાષભ નામના મહર પુત્રને ઉત્પન્ન કર્યો. તે ઋષભદેવના સે વીર પુત્રમાં અગ્રેસર-મોટા ભરત નામના પુત્ર ઉત્પન્ન થયા, તે ભરતને રાજ્યને અભિષેક કરી શ્રીત્રાષભદેવે મોટી પ્રત્રજ્યા-દીક્ષા અંગીકાર કરી. ૫-૬. नित्यानुभूतनिजलाभनिवृत्ततृष्णः,
श्रेयस्य (१) सद्रचनया चिरसुप्तबुद्धेः। लोकस्य यः करुणयोभयमात्मलोकमाख्यन्नमो भगवते ऋषभाय तस्मै ॥७॥
भागवत, पञ्चमस्कन्ध, अ० ११, श्लो० १३. નિરંતર અનુભવેલા આત્મલાભથી જેની સર્વ તૃષ્ણાઓ નિવૃત્ત થઈ હતી એવા જે ભગવાને, ચિરકાળથી જેમની બુદ્ધિ