________________
તીર્થંકર અતિશય.
એગણીશ અતિશયઃ—
खे धर्मचक्रं चमराः सपादपीठं मृगेन्द्रासनमुज्वलं च । छत्रत्रयं रत्नमयध्वजोऽङ्घ्रिन्यासे च चामीकरपङ्कजानि
वप्रत्रयं चारु चतुर्मुखाङ्गता,
चैत्यद्रुमोऽधोवदनाश्च कण्टकाः ।
द्रुमानतिर्दुन्दुभिनाद उच्चकै
गन्धाम्बुवर्षं बहुवर्णपुष्प
वतोऽनुकूलः शकुनाः प्रदक्षिणाः ॥ ६ ॥
वृष्टिः कचश्मश्रुनखाप्रवृद्धिः ।
( १५ )
'चतुर्विधा मर्त्यनिकायकोटिजघन्यभावादपि पार्श्व देशे
ऋतूनामिन्द्रियार्थानामनुकूलत्वमित्यमी । एकोनविंशतिर्देव्याश्चतुस्त्रिंशच्च मीलिताः
॥५॥
॥७॥
॥ ८ ॥
अभि. चिन्ता, देवाधि. कां., श्लो. ६१-६४.
૧ આકાશમાં પ્રભુની સાથે ધર્મચક્ર ચાલે. રે ચામરે. ૩ પાદપીઠ સહિત ઉજ્વળ સિંહાસન. ૪ ત્રણ છત્ર. ૫ રત્નમય ધ્વજ. ૬ પ્રભુ જ્યાં પગ સ્થાપન કરે ત્યાં પગની નીચે સુવર્ણ - કમળ હોય. છ સમવસરણના સુંદર ત્રણ કિલ્લા. ૮ સમવસરણમાં પૂર્વ દિશામાં બેઠેલા પ્રભુનાં પ્રતિબિંબે દેવતાએ બીજી ત્રણે