________________
तीर्थङ्कर अतिशय (४)
ચાર અતિશય –
तेषां च देहोऽद्भुतरूपगन्धो,
निरामयः स्वेदमलोज्झितश्च । श्वासोऽब्जगन्धो रुधिरामिषं तु,
गोक्षीरधाराधवलं ह्यविस्रम् ॥१॥ आहारनीहारविधिस्त्वदृश्य
श्चत्वार एतेऽतिशयाः सहोत्थाः।
अभि. चिन्ता., देवाधि. कां., श्लो. ५७. ते ती रोनु (१) शरी२ निजी तेभ०४ स्व. ( ५२सेव।) અને મળ રહિત હોય છે, તથા તેનાં રૂપ અને ગંધ અદ્ભુત હોય છે. (૨) તેમનો શ્વાસ કમળની જે સુગંધિવાળા હોય છે. (૩) તેમનું રુધિર અને માંસ ગાયના દૂધની ધારા જેવું ઉજવળ અને દુર્ગધ રહિત હોય છે, તથા (૪) તેમના આહાર અને નીહાર લેક જોઈ શકે નહીં એવાં હોય છે. આ ચાર અતિશયે જન્મથી જ હોય છે. અગીયાર અતિશય –
क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि,.
नृदेवतिर्यगजनकोटिकोटेः ॥२॥..