________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
( ૧૨ )
ભાવી ચાવીશી-નામઃ—
भाविन्यां तु पद्मनाभः, शूरदेवः सुपार्श्वकः स्वयम्प्रभश्च सर्वानुभूतिर्देवश्रुतोदयौ । पेढालः पोट्टिलचापि, शतकीर्तिश्च सुव्रतः अममो निष्कषायश्च निष्पुलाकोsथ निर्ममः | चित्रगुप्तः समाधिश्व, संवरच यशोधरः विजयो मल्लदेवौ चानन्तवीर्यश्च भद्रकृत् । एवं सर्वावसर्पिण्युत्सर्पिणीषु जिनोत्तमाः
1
|| ૪ ||
|| ક્ ॥
॥ ૬॥
|| ૭ ||
અમિ. વિન્તા., રેવાધિ. જાં,, જો. ૧૨-૧૬
આવતી ચાવીશીમાં થનારા તીર્થંકરાનાં નામ આ પ્રમાણે છે.—૧ પદ્મનાભ. ૨ શૂરદેવ. ૩ સુપાર્શ્વ. ૪ સ્વયં’પ્રભ. ૫ સર્વાનુભૂતિ. ૬ દેવશ્રુત. ૭ ઉડ્ડય. ૮ પેઢાલ. ૯ પાટ્ટિલ. ૧૦ શતકીર્તિ. ૧૧ સુવ્રત. -૧૨ અમમ. ૧૩ નિષ્કષાય. ૧૪ નિષ્કુલાક. ૧૫ નિયંમ. ૧૬ ચિત્રગુપ્ત.૧૭ સમાધિ. ૧૮ સવર. ૧૯ યશેાધર. ૨૦ વિજય. ૨૧ મહૂ. ૨૨ દેવ. ૨૩ અનંતવીર્ય, અને ૨૪ ભદ્રકૃત્. આ પ્રમાણે સર્વ અવસર્પિણી અને ઉત્સર્પિણીને વિષે જિનેશ્વરા થાય છે. ૪–૭.
LI