SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન વીશી (૭) सूरः सुदर्शनः कुम्भः, सुमित्रो विजयस्तथा । समुद्रविजयश्चाश्वसेनः सिद्धार्थ एव च ॥९॥ મિ. રિન્તા., રેવાધિ. ., છો. રૂ–૨૮. ૧ નાભિ. ૨ જિતશત્રુ. ૩ જિતારિ. ૪ સંવર. ૫ મેઘ. ૬ ધર. ૭ પ્રતિષ્ઠ. ૮ મહાસેન રાજા. ૯ સુગ્રીવ. ૧૦ દઢરથ. ૧૧ વિષ્ણુ. ૧૨ વસુપૂજ્ય રાજા. ૧૩ કૃતવર્મા. ૧૪ સિહસેન. ૧૫ ભાનુ. ૧૬ વિશ્વસેન રાજા. ૧૭ સૂર. ૧૮ સુદર્શન. ૧૯ કુંભ. ૨૦ સુમિત્ર. ૨૧ વિજય. ૨૨ સમુદ્રવિજય. ૨૩ અશ્વસેન. અને ૨૪. સિદ્ધાર્થ આ કાષભાદિક મહાવીર પર્યંત ચાવીશ તીર્થકરોના પિતાનાં નામ છે. ૭–૯. તીર્થકરેની માતા – मरुदेवा विजया सेना सिद्धार्था च मङ्गला । ततः सुसीमा पृथ्वी लक्ष्मणा रामा ततः परम् ॥१०॥ नन्दा विष्णुर्जया श्यामा, सुयशाः सुव्रताऽचिरा। श्रीदेवी प्रभावती च, पद्मा वप्रा शिवा तथा ॥११॥ वामा त्रिशला क्रमतः, पितरो मातरोऽर्हताम् । મિ. રિન્તા, સેવાધિ. , . ૩૧–૪૦ ઉપરના ત્રણ લેકમાં અનુક્રમે જિનેશ્વરોના પિતાનાં નામ કહ્યાં. હવે તેમની માતાઓનાં અનુક્રમે આ નામે છે. ૧ મરૂદેવા. ૨ વિજયા. ૩ સેના. ૪ સિદ્ધાર્થા. ૫ મંગલા. ૬ સુસીમા. ૭ પૃથ્વી. ૮ લક્ષ્મણા. ૯ રામા. ૧૦ નંદા. ૧૧ વિઘણું. ૧૨
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy