________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
अरिष्टनेमिस्तु नेमिर्वीरश्वरमतीर्थकृत् । महावीरो वर्धमानो, देवार्यो ज्ञातनन्दनः ॥५॥
મિ. રિન્ત, સેવાધિ. , . ૨૬–૩૦. અષભ અને વૃષભ એ બંને સરખા જ નામ છે, શ્રેયાન અને શ્રેયાંસ એ પણ એક જ છે, અનંતજિત્ અને અનંત એ બે સરખા છે, સુવિધિ અને પુષ્પદંત એ બે નામ એકના જ છે, મુનિસુવ્રત અને સુવ્રત એ પણ તુલ્ય જ છે, અરિષ્ટનેમિ અને નેમિ એ પણ તુલ્ય જ છે, તથા વીર, ચરમતીર્થકૃત, મહાવીર, વર્ધમાન, દેવાર્ય અને જ્ઞાતનંદન એ સર્વ નામ તુલ્ય જ છે. ૪-૫. તીર્થકરોનો વંશ –
इक्ष्वाकुकुलसंभूता, स्याद् द्वाविंशतिरर्हताम् । मुनिसुव्रतनेमी तु, हरिवंशसमुद्भवौ
મિ. ચિન્તા., રેવાધિ. , . રૂ. - મુનિસુવ્રત અને નેમિ એ તીર્થકરો હરિવંશમાં ઉત્પન્ન થયા છે. બાકીના બાવીશ તીર્થકર ઇફવાકુ વંશમાં ઉત્પન્ન થયા છે. ૬. તીર્થકરેના પિતા –
નામ વિતરાગુચ, વિતરિરથ સંવઇ.. मेघो धरः प्रतिष्ठश्च, महासेननरेश्वरः | | ૭ | सुग्रीवश्च दृढरथो, विष्णुश्च वसुपूज्यराट् । कृतवर्मा सिंहसेनो, भानुश्च विश्वसेनराद् ॥८॥