SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્ય-રત્નાકર. જયા. ૧૩ શ્યામ. ૧૪ સુયશા. ૧૫ સુત્રતા. ૧૬ અચિરા. ૧૭ શ્રી. ૧૮ દેવી. ૧૯ પ્રભાવતી. ૨૦ પમા. ૨૧ વપ્રા. ૨૨ શિવા. ૨૩ વામા. અને ૨૪ ત્રિશલા. ૧૦–૧૧. તીર્થકરના યક્ષ स्याद् गोमुखो महायक्षस्त्रिमुखो यक्षनायकः ॥ १२॥ तुम्बुरुः कुसुमश्चापि, मातङ्गो विजयोऽजितः। ગ્રહ રક્ષેદ્ મr, sugવાતાવના ! શરૂ I गरुडो गन्धर्वो यक्षेद् , कुबेरो वरुणोऽपि च । भृकुटिगोमेधः पाश्र्यो, मातङ्गोऽर्हदुपासकाः ॥ १४ ॥ મિ. રિતા, સેવાધિ. જાં, ઋો. ૪-ક રૂ. ૧ ગોમુખ. ૨ મહાયક્ષ. ૩ ત્રિમુખ. ૪ યક્ષનાયક. ૫ તુંબરૂ. ૬ કુસુમ. ૭ માતંગ. ૮ વિજય. ૯ અજિત. ૧૦ બ્રહ્મા. ૧૧ યક્ષેશ્વર. ૧૨ કુમાર. ૧૩ ષમુખ. ૧૪ પાતાલ. ૧૫ કિનર. ૧૬ ગરૂડ. ૧૭ ગંધર્વ. ૧૮ યક્ષેન્દ્ર. ૧૯ કુબેર. ૨૦ વરુણ. ૨૧ ભૃકુટિ. ૨૨ ગોમેધ. ૨૩ પાન્ધ. અને ૨૪ માતંગ. આ ચોવીશ યક્ષે અનુક્રમે વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરેના ઉપાસક–સેવક છે. ૧૨–૧૪. તીર્થકરેની દેવીઓ – चक्रेश्वर्यजितबला, दुरितारिश्च कालिका। महाकाली श्यामा शान्ता, भृकुटिश्च सुतारका ॥ १५ ॥
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy