________________
ભરત ચક્રવત્તિનાં ચાદ રત્નામાંથી કયાં રત્ના કર્યાં ઉત્પન્ન થયાં તેની વિગત.
(ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચિત્રના આધારે ) ચક્ર, દડ, ખડ્ગ અને છત્ર–એ ચાર રત્ના પેાતાની આયુધ
શાળામાં ઉત્પન્ન થયાં.
મણિ, કાકિણી અને ચ–એ ત્રણ રત્ના પેાતાના કાશાગાર ( ખજાના) માં ઉત્પન્ન થયાં.
હસ્તી અને અશ્વ-એ એ રત્ના વૈતાઢ્ય પર્વતની સીમામાં ઉત્પન્ન થયાં.
સેનાપતિ, પુરોહિત, ગૃહપતિ અને અને વક-એ ચાર રત્ના અયેાધ્યામાં ઉત્પન્ન થયાં.
સુભદ્રા–એ નામનુ સ્રી-રત્ન, વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તર વિદ્યાધર શ્રેણિના સ્વામી વિનમિનેઘેર પુત્રીપણે ઉત્પન્ન થયુ.
નવ નિધિએને ગંગા નદીના તટપરથી પ્રાપ્ત કર્યા.