SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ वासुदेवोनी सामान्य ऋद्धि ( ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના આધારે ) વાસુદેવાને ચક્રવત્તિ થી અધી ઋદ્ધિ હાય છે વાસુદેવાના સાત રત્નાનાં નામ:—૧. શા ધનુ:, કામેાદિકી ગદા, ૩ પાંચજન્ય શમ, ૪. કૈસ્તુભ મણિ, નન્દક ખડ્ગ, ૬ વનમાલા, ૭ ચક્ર. વાસુદેવાના રંગ શ્યામ અને પીતવસ્ત્ર તથા ગરૂડનું ચિન્હ હાય છે. બલદેવના રંગ શ્વેત, નીલ વસ્ત્ર અને તાડનુ ચિન્હ હાય વાસુદેવ અને પ્રતિવાસુદેવ અવશ્ય નરકે જ જાય. બલદેવ સ્વગે અથવા મેાહ્યે જ જાય. પ્રતિવાસુદેવના વર્ણ શ્યામ જ હાય છે. ચક્રવતી મેાક્ષે, સ્વગે અને નરકે પણ જાય. → મળ્યું
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy