________________
ચક્રવર્તિની સામાન્ય ઋદ્ધિ. (૧૬૯). ૯૬ ક્રોડ-પાયદલ. ૩ર૦૦૦-દેશ. ૭૨૦૦૦-મોટાં નગરે. ૪૮૦૦૦–પત્તન. ૯૦૦૦-દ્રોણમુખ ( દ્રોણમુખ--ચારસો ગામમાં મુખ્ય ગામ.) ૨૪૦૦૦-કર્બટ. (કબૂટ–પર્વત વિશેષ અથવા આઠ ગામોમાં
મુખ્ય ગામ.) ર૪૦૦૦-મહંબ. (નિવેશ વિશેષ અથવા ધૂળના ગઢથી વિટા
ચેલું ગામ.). ૨૦૦૦૦-આકર (ખા.) ૧૬૦૦૦-ખેટ (ખેડુતનાં ગામે અથવા નાનાં ગામ.) ૧૪૦૦૦-સંબધ. કુલ ૯૦ ક્રોડ ગામ, ૧૮ શ્રેણિ–પ્રણિ. ૩૬૩-રઈદાર. ૪૯-કુરાજ્ય. પ-દ્વિીપ ગામ.