________________
જિન–શરણું.
( ૧૧૧ )
यमभिनवितुमुच्चैर्दिव्यराजीववार
स्थितचरणसरोजं भव्यराजी ववार । जिनवरविसरं तं पापविध्वंसदक्षं शरणमिति विदन्तो मा स्म विद्ध्वं सदक्षम् ॥ ४ ॥
ચતુર્વિરાતિ, ૬૨, શ્લોક ૨૮, (ગાસ ) દેવોએ રચેલા કમળાના સમૂહને વિષે જેમનાં ચરણ-કમળ રહેલાં છે, એવા, જેમની અત્યંત સ્તુતિ કરવા માટે ભવ્ય પ્રાણીએના સમૂહે પસંદ કર્યું છે તેવા, પાપનો નાશ કરવામાં નિપુણ અને ઉત્તમ ઇદ્રિવાળા તે જિનેશ્વરના સમૂહનું તમે શરણ કરો. જિનેશ્વરનું શરણ લાભદાયક છે. આ પ્રમાણે જાણતા એવા તમારે બીજે કશો વિચાર ન કરવો. ૪.
કીવાનીવાહિતોપાવર પરમેશ્વર बोधिप्रदाः स्वयंबुद्धा अर्हन्तः शरणं मम ॥५॥
ત્રિરા. પુ. ૨, પર્વ ૨૦, ૨૦ ૨૨, શ્લોટ ૩૨૧. જીવ, અજીવ વગેરે તને ઉપદેશ કરનારા, પરમ ઐશ્વવાળા, બોધિ–સમકિતને આપનારા અને સ્વયં બુદ્ધ-પોતાની મેળે જ બેધ પામેલા અહંન ભગવાન્ મારું શરણ હે. ૫.
अर्हत्सिद्धसाधुधर्मान् मङ्गल्यान् मङ्गलात्मनः। . વોત્તમય વિતુરતઃ સોડમરત મ્ દો.
त्रि० श० पु० च०, पर्व १०, स० १२, श्लो० ३९४. | ચતુર એવા તે સાધુએ પોતે મંગળકારક, મંગળ સ્વરૂપ