________________
હજીdi mmmmmmmm
ગિન-૨
(૨૬).
હું
જિન શરણ
सदाऽऽनन्दमय ! स्वामिन् ! जय कारुण्यसागर!। इह लोके परलोके, त्वमेव शरणं मम
પાર્શ્વનાથ૦ (૪૨) g૦ ૨૮, (4H૦ )* સદા આનંદમય અને કરુણાના સાગરરૂપ હે સ્વામી ! તમે જય પામે. આ લોક અને પરલોકમાં તમે જ મારૂં શરણું છે. ૧.
अन्यथा (अन्यस्य) शरणं नास्ति, त्वमेव शरणं मम । तस्मात् सर्वप्रयत्नेन(कारुण्यभावेन), रक्ष रक्ष जिनेश्वर ! ॥२॥
હે જિનેશ્વર પ્રભુ! મને તમારૂં જ શરણું છે, બીજા કોઈનું શરણું નથી. તેથી બધાય પ્રયત્નથી (અથવા કરુણાભાવથી ) મારું રક્ષણ કરે. ૨.
जले वा ज्वलने वाऽपि, कान्तारे शत्रुसङ्कटे । सिंहाहिरोगविपदि, त्वमेव शरणं मम ॥३॥
હે નિંદ્ર! જળ, અગ્નિ, અરણ્ય, શત્રુનું સંકટ, સિંહ, સર્પ, રોગ અને બીજી કઈ પણ વિપત્તિ, આ સર્વના ભય વખતે તમે જ મારું શરણ છે. ૩.