________________
જિન-વ’દન–પૂજન કુળ
( ૧૦૯ )
પ્રાપ્ત કર્યું છે, તેણે જિનેશ્વરના મત અંગીકાર કર્યાં છે, અને તેણે પાતાનુ કુળ ઉજ્જવળ કર્યું છે એમ જાણવું. ૩૬.
जिनभवनं जिनबिम्बं जिनपूजां जिनमतिं च यः कुर्यात् । तस्य नरामरशिव सुख - फलानि करपल्लवस्थानि ॥ ३७ ॥ धर्मबिन्दु, सूत्र ४१४ वृत्ति
જે મનુષ્ય જિનેશ્વરનું ચૈત્ય કરાવે, જિનપ્રતિમા ભરાવે, જિનપૂજા કરે અને જિનેશ્વર જ સત્ય દેવ છે એવી બુદ્ધિ કરે, તે પુરુષના હસ્તકમળમાં જ નર, દેવ અને મેાક્ષના સુખરૂપી ફળે રહેલાં છે. ૩૭.
रागद्वेषमोहजितां प्रतिमां श्रीमदर्हताम् ।
યઃ વ્હારયેત્ તત્ત્વ હિ, સ્યાદ્ ધર્મઃ સ્વવત્: || ૩૮ ॥ ત્રિ ૦ શ॰ પુ॰ ૨૦, ૫ શ્૦, ૬૦ ૧૨, જો ૨૭૭.
જેણે રાગ, દ્વેષ અને માહને જીતેલા છે એવા શ્રી જિનેશ્વરાની પ્રતિમાને જે પુરુષ કરાવે છે, તેને સ્વર્ગ અને મેક્ષ આપનારા ધર્મ થાય છે. ૩૮.