SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૮) સુભાષિત-પદ્ય-રત્નાકર. જિનેશ્વરની પૂજામાં કરેલે ધૂપ પાપને બાળે છે, દી મૃત્યુને વિનાશ કરે છે, નૈવેદ્ય મેટું રાજ્ય આપે છે અને પ્રદિક્ષણ મેક્ષ આપે છે. ૩૪. ચૈત્યવંદન ફલ– चैत्यवन्दनतः सम्यक् , शुभो भावः प्रजायते । તરમત રક્ષા , તતઃ વરામનુજે છે રૂ धर्मबिन्दु, सूत्र १७७ वृत्ति* સારી રીતે ચૈત્યવંદન કરવાથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે, તે શુભ ભાવથી સર્વ કર્મનો ક્ષય થાય છે અને કર્મક્ષયથી કલ્યાણને એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. ૩પ. જિનાલય-જિનમૂર્તિ વિધાન ફળ – रम्यं येन जिनालयं निजभुजोपात्तेन कारापितं मोक्षार्थ स्वधनेन शुद्धमनसा पुंसा सदाचारिणा । वेद्यं तेन नरामरेन्द्रमहितं तीर्थेश्वराणां पदं प्राप्तं जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम् ॥३६॥ સૂરતમુરતા, પૃ. ૨૨૨, છો. ક, (ફ્રી હૂં) શુદ્ધ મનવાળા અને સદાચારવાળા જે પુરુષે પિતાની ભુજાથી ન્યાયવડે ઉપાર્જન કરેલા પોતાના ધનવડે મોક્ષને માટે મનહર જિનાલય કરાવ્યું હોય, તે પુરુષે નરેંદ્ર અને દેવેં. કોએ પૂજેલું તીર્થકર પદ ભેગવવાનું છે, તેણે જન્મનું ફળ
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy