SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-વંદન-પૂજન-ફળ. (૧૦૭). ગયેલા હોવાથી કારતક મહિનાના ઉપવાસનું શ્રી શત્રુંજયમાહાસ્ય આદિ ગ્રંથમાં વિશેષ ફળ કહ્યું છે.) ૩૧. सयं पमजणे पुग्नं, सहस्सं च विलेवणे । सयसाहस्सिया माला, अणंतं गीअवाइए ॥ ३२ ॥ પ્રવધવોરા, રત્નશામ, (લિંક ધં. ). શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિનું શુદ્ધ ભાવપૂર્વક પ્રમાર્જન કરવાથી સો ઉપવાસનું, વિલેપન-પૂજા કરવાથી હજાર ઉપવાસનું, માળા પહેરાવવાથી લાખ ઉપવાસનું અને વાજિંત્ર સાથે સંગીતસ્તુતિ કરવાથી અનંત ઉપવાસ જેટલું ફળ થાય છે. ૩૨. . जो पूएइ तिसज्झं, जिणिंदरायं तहा विगयदोस । सो तइयभवे सिज्झइ, अहवा सत्तहमे जम्मे ॥ ३३ ॥ ૧૦ તાં, g૦ ૨૬૮, (૨૦ વિ૦ મૅ૦ ). - જે મનુષ્ય દોષ વિનાના જિનેશ્વર પ્રભુને શ્રદ્ધાપૂર્વક ત્રણે કાળ પૂજે છે, તે ત્રીજે ભવે મોક્ષે જાય છે; અથવા સાતમા આઠમા ભવે તે નિશ્ચયે કરીને જાય છે. ૩૩. धूपं दहति पापानि, दीपो मृत्युविनाशनः । नैवेद्यैर्विपुलं राज्यं प्रदक्षिणा शिवप्रदा ને રૂ૪ | ૩૫૦ તi, g૦ ૨૮૮, (૨૦ વિ૦ ઇં). નેટ–ઉપરના નં...., ..., ૨૪, ૨૫, ૩૦, ૩૪ ના કે ત્રીજા ભાગના પૃષ્ઠ ૧૦૩૯, ૧૦૪૦, ૧૦૪૩ માં આવી ગયા છે, છતાં જિનપૂજામાં ઉપયોગી હોવાથી આ સ્થળે આપેલ છે.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy