________________
(૧૦)
સુભાષિત-પદ્ય-રત્નાકર
स्वर्गस्तस्य गृहाङ्गणं सहचरी साम्राज्यलक्ष्मीः शुभा, · सौभाग्यादिगुणावलिर्विलसति स्वैरं वपुर्वेश्मनि । संसारः सुतरः शिवं करतलक्रोडे लुठत्यञ्जसा, પર શ્રદ્ધામામાનને નિન પૂiાં વિધરે નર | ૨૪ |
- સિજૂર, ઋો. ૨૦. તે અત્યંત શ્રદ્ધાના પાત્રરૂપ જે મનુષ્ય જિનેશ્વર પ્રભુની પૂજા કરે છે તેને પિતાના ઘરનું આંગણું જ સ્વર્ગ બને છે, સામ્રાજ્યની લક્ષમી સુંદર સહચરી–સખી બને છે, શરીરરૂપી ઘરને વિષે સિૌભાગ્ય વગેરે ગુણોની શ્રેણિ સ્વતંત્રપણે વિલાસ કરે છે, સંસાર સારી રીતે તરાય એવું બને છે અને મોક્ષ હથેલીમાં જલદીથી આવે છે. ૨૪. જિન પૂજન ફળ –
पापं लुम्पति दुर्गतिं दलयति व्यापादयत्यापदं ___ पुण्यं संचिनुते श्रियं वितनुते पुष्णाति नीरोगताम् । सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः, स्वर्ग यच्छति निर्वृतिं च रचयत्यर्चाऽर्हतां निर्मिता॥२५॥
fજૂરકર, ઋો. 3. | તીર્થકર ભગવાનની કરેલી પૂજા પાપનો નાશ કરે છે, નરકાદિ દુર્ગતિનું દલન કરે છે, આપત્તિનો વિનાશ કરે છે, પુણ્યનો સંચય કરે છે, લમીને વિસ્તાર કરે છે, આરોગ્યની પુષ્ટિ કરે છે, તેમજ સૌભાગ્ય, પ્રીતિ, યશ, સ્વર્ગ અને યાવત્ મોક્ષ સુખને પણ આપે છે. ૨૫.