________________
જિન-વંદન-પૂજન-ફળ. (૧૦૫ ) सा जिह्वा या जिनं स्तौति, तचितं यत्तदर्पितम् ।। તાવે તેવી શૌ, યૌ તપૂનાની વી | ૨૬ /
જૈન શ્વાન્ન, g૦ ૨૧૪, જો ૨૦. તે જ જિહા પ્રશસ્ય છે કે જે જિનેશ્વરની સ્તુતિ કરે છે, તે જ ચિત્ત પ્રશસ્ય છે કે જે જિનેશ્વરના ધ્યાનમાં મગ્ન હોય, અને તે જ બે હાથ કેવળ વખાણવા લાયક છે કે જે જિનેશ્વરની પૂજા કરે છે. ૨૬.
यन्मयोपार्जितं पुण्यं जिनशासनसेवया। जिनशासनसेवैव, तेन मेऽस्तु भवे भवे ॥२७॥
પ્રવકોશ, વસ્તુવઢવ, છો. ૨૦૨. (f) પં. ) જિનેશ્વર પ્રભુના શાસનની સેવા વડે મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું છે. તે પુણ્યવડે કરીને જિનશાસનની સેવાજ મને ભોભવને વિષે પ્રાપ્ત થાઓ. ર૭.
जिनस्य पूजनं हन्ति, प्रातः पापं निशाभवम् । आजन्म विहितं मध्ये, सप्तजन्मकृतं निशि ॥२८॥
શ્રાદ્ધવિધિ, g૦ ૬૪, (આત્માસ0) પ્રાતઃકાળે જિનેશ્વર પ્રભુનું કરેલું પૂજન, રાત્રિએ કરેલાં પાપને નાશ કરે છે, મધ્યાહે કરેલું પૂજન આખી જીંદગીમાં કરેલાં પાપનો અને રાતે–સંધ્યા સમયે ઘેલું પૂજન સાત ભવનાં કરેલાં પાપોને નાશ કરે છે. ૨૮.