SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-વંદન-પૂજન-ફળ. ( ૧૦૩ ) થયાં છે, અને તમારા ધ્યાનવડે મારું મન નિર્મળ થયું છે. તમને મારે નમસ્કાર હા. ૨૧. सर्वज्ञदेवस्य च नामजापात् , प्राप्नोति किं नाग्निभयं क्षयं च । प्राप्नोति किं राजभयं न नाशं? प्राप्नोति किं चोरभयं न नाशम् ? ॥२२॥ કુમાષિત રત્નમrver. સર્વજ્ઞ દેવના નામનો જાપ કરવાથી શું અગ્નિને ભય નાશ નથી પામતો ? શું રાજાનો ભય નાશ નથી પામતો ? અને શું ચેરને ભય નાશ નથી પામત? અર્થાત્ સર્વ ભય નાશ પામે છે. ૨૨. જિનવંદન ફળ – यः प्रातरेव नमतां भवदंहियुग्मं ___ संजायते क्षितिरजस्तिलको ललाटे । पुंसां स एव सपदि त्रिदिवापवर्गलक्ष्मीवशीकरणकौशलमाबिभर्ति ૩૫૦ તરંs, g૦ ૨૨, (૧૦ વિ. ). હે જિસેંદ્ર! પ્રાત:કાળે તમારા ચરણ યુગલને નમસ્કાર કરતા પુરુષોના લલાટમાં–કપાળમાં જે પૃથ્વીની રજનું તિલક થાય છે, તે જ તિલક તત્કાળ સ્વર્ગ અને મેક્ષરૂપી લક્ષ્મીના વશીકરણમાં કુશળતાને ધારણ કરે છે. ૨૩.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy