________________
( ૧૦૨ )
સુભાષિત પદ્ય–રત્નાકર. श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलम् ॥ १९ ॥ વન્યજોશ, રત્નત્રાવ ૬૦; g૦ ૧૨, ( સિ૦ ‰૦ )
‘હું જિનાલયમાં જઇશ ’ એમ વિચાર કરનારને એક ઉપવાસનું, તે માટે ઉઠવાના ઉદ્યમ કરનારને બે ઉપવાસનું, જવાની પ્રવૃત્તિ કરનારને ત્રણ ઉપવાસનું, રસ્તામાં શ્રદ્ધા કરનારને ચાર ઉપવાસનું, જિનાલયની બહાર દરવાજે પહેાંચે ત્યારે પાંચ ઉપવાસનું, જિનમંદિરની અંદર પહોંચે ત્યારે પંદર ઉપવાસનું અને જિનેશ્વર પ્રભુનાં દર્શન કરવાથી એક મહિનાના ઉપવાસનું ફળ મળે છે. ૧૯.
दर्शनाद् दुरितध्वंसी, वन्दनाद् वाञ्छितप्रदः । પૂનનાત્ પૂર: શ્રીળાં બિનઃ સાક્ષાત્ મુન્નુમ || ૨૦ || ૩૫૦ đt, g॰ ૨૧૮, (૨. વિ.
ગ્રં.)
જિનેશ્વર પ્રભુ, દર્શનથી પાપના નાશ કરે છે, વંદન કરવાથી વાંછિતને આપે છે અને પૂજવાથી લક્ષ્મીને પૂર્ણ કરે છે, માટે જિનેશ્વર સાક્ષાત્ કલ્પવૃક્ષ છે. ૨૦.
तव स्तवननिध्यानध्यानैरजनि निर्मलम् । વક્ષક્ષક્ષુમનો મેઘ, વીતરાગ ! નમોસ્તુ તે
॥ ૨૨ ॥
पार्श्व० च०, गद्य पृ० ९३, ( प्र० स० ).
હૈ વીતરાગ ! આજે તમારી સ્તુતિ કરવાથી મારું વક્ષસ્થળ નિર્મળ થયું છે, તમારું દર્શન થવાથી મારાં નેત્ર નિળ